શિક્ષણ ભરૂચ : આમોદના કોલવણા ગામે પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ, શ્રેષ્ઠ શિક્ષકોને અપાયા એવોર્ડ બાળકોએ એક દિવસના શિક્ષક, આચાર્ય અને પટાવાળાની ભૂમિકા ભજવી શિક્ષક દિનની ઉજવણી કરી હતી By Connect Gujarat 05 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર, શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો જાહેર પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરાઈ છે. 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના અપાઈ છે By Connect Gujarat 01 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..! નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 04 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાગરાના સુવા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામની પ્રાથમિક શાળામાં સામાજિક કાર્યકરો, શિક્ષકો તેમજ શિક્ષિકાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. By Connect Gujarat 04 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા-થવા બ્રાન્ચમાં બાળ સંસદની ચૂંટણી યોજાય, બાળકોને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરાયા... By Connect Gujarat 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાસહાયકના આંતરિક જિલ્લા બદલી કેમ્પની સત્તાવાર કરી જાહેરાત By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્રમાં પ્રાથમિક શાળામાં જાય છે માત્ર એક જ બાળક, ગામની વસ્તી 150.. મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના ગણેશપુર ગામમાં આવેલી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળા માત્ર એક જ વિદ્યાર્થીને ભણે છે. By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: આ પ્રાથમિક શાળામાં બનાવાયું બાળ અભ્યારણ, જુઓ સરકારી શાળાની વિશેષતા ખાનગી શાળાઓ દાખલારૂપ શિક્ષણના નામે તોતિંગ ફી વસૂલી રહી છે ત્યારે ખાનગી શાળાઓ સાથે સ્પર્ધા કરી શકે તેવી પ્રાથમિક શાળા મળવી મુશ્કેલ છે By Connect Gujarat 31 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મુંબઈના ઈઝી ગ્રુપ દ્વારા ઝઘડીયાની અવિધા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરાયા... ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા પ્રાથમિક શાળા ખાતે 159 વિદ્યાર્થી બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn