જામનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2 નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરાશે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લામાં રૂ. 1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લામાં રૂ. 1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
તારીખ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તા.10 ઓકટોબરે ભરૂચના આમોદમાં યોજાશે કાર્યક્રમ, PM મોદી કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, પી.એમ.ના કાર્યક્રમ પૂર્વે વરસાદનું વિઘ્ન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદ શહેરના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું PM મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
PM મોદી આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે.PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓના લોક સંપર્કને ધ્યાને રાખી દેશના વડાપ્રધાન 10મી જૂને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આવી રહ્યા છે.