ગુજરાત મહિસાગર : વાછલાવાડા પ્રા-શાળાના આચાર્ય નશામાં ધૂત ઝડપાયા, પોલીસે નોંધી ફરિયાદ... જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા હતા, By Connect Gujarat 03 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જે.પી.કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલનો વિદાય સમારોહ યોજાયો, શ્રીફળ આપી-સાલ ઓઢાડી વિદાય અપાય... ભરૂચ શહેરની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 15 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : નાગશેનનગરની સુમન શાળાના શિક્ષકને આચાર્ય દ્વારા કાઢી મુકતા વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો... સુરત શહેરમાં મનપા સંચાલિત સુમન શાળાના શિક્ષકને આચાર્ય દ્વારા કાઢી મુકતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી રોષ વ્યક્ત કર્યો હતો. By Connect Gujarat 19 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય દેવવ્રતની કુલપતિ નિમણૂંક એકતાના સૂત્રથી બંધાઈને કાર્ય કરીએ... ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સ્કૂલના વિદ્યાર્થી સાથે યૌનશોષણ કરનાર આચાર્યને પોલીસે પકડી પાડ્યો સુરતની પુણા સ્કૂલના વિદ્યાર્થી સાથે યોનશોષણનો મામલે આખરે યૌન શોષણ કરનાર આચાર્ય નિશાંત વ્યાસની અટકાયત કરાઈ છે. By Connect Gujarat 31 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત એકમાત્ર અરવલ્લી જિલ્લો કે, જ્યાં તમામ તાલુકાઓમાં કાર્યરત છે અંગ્રેજી માધ્યમની સરકારી શાળા. છેવાડાના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શિક્ષણ મળે તે હેતુથી જિલ્લાના તમામ તાલુકાઓમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ કાર્યરત By Connect Gujarat 02 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn