ગાંધીનગર: ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકોને ઇજા, CCTVમાં કેદ થઈ ઘટના
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકને ઈજા પહોંચી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકને ઈજા પહોંચી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે
અમરેલી જિલ્લાના ધારી નજીક ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઝાડેશ્વર ગામના નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચે ખાનગી કંપનીની લકઝરી બસ વીજ પોલ સાથે ભટકાતા નાસભાગ મચી જવા પામી હતી
ભરુચ-દહેજ બાયપાસ રોડ પર મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે બાઈક સવાર દાદા-પુત્રવધુ સહીત બાળકીને અડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.