અમેરિકાના વિસ્કોન્સિનની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, હુમલો કરનાર સહિત 3ના મોત
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુંમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુંમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે
નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ લક્ષ શાળા જે હાલ શરૂ કરવામાં આવી છે જેની પરવાનગી ૬થી ૮ ધોરણની માંગવામાં આવી હતી
બોડેલી હાઇવે પર જબૂગામ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવા માંગ, ટ્યુશન કલાસ શરૂ થઈ શકે તો શાળા કેમ નહીં ?
રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર પાસે માંગ કરાય.