અમરેલી : દિવસે વીજળીની માંગ સાથે ખેડૂતોએ બગસરા PGVCL કચેરીને ગજવી મુકી…
જિલ્લાના બગસરા તાલુકા સ્થિત PGVCL કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણાં પ્રદર્શન કર્યું હતું.
જિલ્લાના બગસરા તાલુકા સ્થિત PGVCL કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણાં પ્રદર્શન કર્યું હતું.
ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવા ગયેલી એક ફૂલ જેવી માસૂમ બાળા ઉપર બોટાદના શિવનગરમાં રહેતા હવસખોર શખ્સે હેવાનિયતની હદ વટાવી બળાત્કાર ગુજારી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.
સુરત શહેરમાં મનપા સંચાલિત સુમન શાળાના શિક્ષકને આચાર્ય દ્વારા કાઢી મુકતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી રોષ વ્યક્ત કર્યો હતો.
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાં રેતીખનનનો મુદ્દો ફરીએક વાર વિવાદમાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાની રીલાયન્સ કંપની દ્વારા લુવારા ગામની હદમાં લેબર કોલોની બનાવવા સામે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.