ભરૂચ : જંબુસરમાં રૂપાલા સામે વિરોધ યથાવત, રાજપૂત સમાજ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન યોજાયું...
ભાજપના કાર્યકર્તાઓની પ્રવેશબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ભાજપના કાર્યકર્તાઓની પ્રવેશબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત ટીપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે
વડોદરાનો વિકાસ ત્રીજાથી 33માં ક્રમે ગયો છે.
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે,તેમ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. કેટલીક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો હતો.