સાબરકાંઠા : સાબર ડેરી પર હલ્લાબોલ,પશુપાલકોનો અને પોલીસ વચ્ચે ઘર્ષણથી તંગદિલી સર્જાઈ
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો,અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા.
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો,અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની ગોકુલપાર્ક સોસાયટીમાં પાલિકા દ્વારા ભર ચોમાસે ગટર લાઇનની કામગીરી કરવામાં આવતા કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.
હાલ ચોમાસા દરમ્યાન સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે, ભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
જૂનાગઢ ઐતિહાસિક નગરીમાં જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાતા લોકો ત્રસ્ત થઇ ગયા છે,જ્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરીને શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
વલસાડના બગવાડા ટોલનાકા ખાતે દમણ, વાપી, વલસાડ અને સેલવાસ ટેક્સી એસોસિએશન દ્વારા “રોડ નહીં, તો ટોલ નહીં”ના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ યોગી એસ્ટેટમાં વારંવાર વિજળી વેરણ બનતા નાના ઉદ્યોગકારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.