વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની જનસભા સંબોધી,વિરોધીઓને લીધા આડે હાથ, કહ્યું- દેશ કહી રહ્યો છે બીજેપીનું કમળ ખીલશે..!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણી રેલીમાં હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણી રેલીમાં હાજરી આપી હતી.
રાજ્યભરમાં વ્યાજખોરો સામે સઘન મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા એસપી દ્વારા અંબાજી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના નેત્રંગ ખાતે ચાર વિધાનસભા બેઠકનું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની જનસભા યોજાય હતી.
ભરૂચની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાના પ્રચાર અર્થે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા