ભરૂચ- અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઇવેનો પોર્શન શરૂ, સુરત જવા પુનગામ નજીકના ડાયવર્ઝનનો કરવાનો રહેશે ઉપયોગ
વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.
વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.
ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતથી વડોદરા તરફ જતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પુનગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાય હતી જેના કારણે અકસ્માત સર્જાયો જેમાં કારચાલકનું મોત
તાલુકાના પુનગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.