અંકલેશ્વર: રેલ્વેનો અપલાઈનનો 25 હજાર વોટનો કેબલ તૂટ્યો, રેલ વ્યવહારને વ્યાપક અસર
અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે.
અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે.
બોરભાઠા બેટ રેલવે પુલ પાસે બે મોરના મૃતદેહ મળ્યા, મોર અને ઢેલનું દોઢ કિલો વજન હતું, બન્ને મોર ટ્રેન અડફેટે આવ્યા હોવાનું અનુમાન
બિહારમાં ચાલી રહેલા આંદોલનના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનો પર જોવા મળી રહી છે આંદોલનના કારણે 8 ટ્રેનોને રદ કરવામાં આવી છે.
સુરત રેલ્વે પોલીસે ભારતમાં બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને ગેરકાયદે રીતે ઘુસાડવાનું મોટું રેકેટે ઝડપી પાડ્યું છે.
છ મહિના અગાઉ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલ નવસારીની યુવતીની માતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીને ન્યાય અપાવા માટે આજીજી કરી રહી છે.
દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી.
રેલ્વેના પાટા તેમજ સ્લીપરોની ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજે સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી