સુરત: ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,જનજીવનને વ્યાપક અસર
આખરે વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે.
આખરે વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો હતો જેમાં બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે
દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે.
જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બિપરજોય વાવઝોડું ત્રાટક્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે છુટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં દુર્ઘટના સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
કમોસમી વરસાદમાં મગ,તલ,બાજરી અને ઘાસચારા સાથે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડૂતોને પરસેવાની કમાણી કમોસમી વરસાદે છીનવી લીધી છે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આસપાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા આહ્લાદક નજારો જોવા મળ્યો હતો