અમદાવાદ“આગાહી” : આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ : હવામાન વિભાગ રાજસ્થાન પર ફરી એકવાર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે, By Connect Gujarat 24 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ-અંકલેશ્વરના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, ભારે પવન સાથે વરસ્યું માવઠું... રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી By Connect Gujarat 15 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરહેજો તૈયાર..! : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13-14 માર્ચે ફરી એકવાર આવશે માવઠું, હવામાન વિભાગની આગાહી આગામી તા. 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જ્યારે 13 અને 14 માર્ચના રોજ માવઠું થશે. કારણ કે, ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. By Connect Gujarat 09 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆવતીકાલે માવઠાની શક્યતા ,નલિયામાં 3 ડિગ્રી તાપમાન પહોંચ્યું રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઠંડી વચ્ચે આવતીકાલે 28 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થઇ શકે છે By Connect Gujarat 27 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચનુરૂ વાવાઝોડાની અસર ! ભરૂચ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી જ પાણી.! નુરૂ વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો By Connect Gujarat 08 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતાં ઝઘડીયા નજીક નદી કાંઠાના ગામોને "એલર્ટ" કરાયા... મધ્યમાંથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થતાં ઝઘડીયા તાલુકાના નદી કાંઠાના 5થી વધુ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 17 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: અતિભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ,જનજીવનને વ્યાપક અસર નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર થઈ રહી છે, જેથી નદી-નાળાં છલકાયાં છે. By Connect Gujarat 14 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો ઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થયો છે. By Connect Gujarat 11 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ, લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા,સાંસદ મનસુખ વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિરમાય થયું છે By Connect Gujarat 11 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn