ભરૂચ : ધીમા પવન સાથે વરસાદ શરૂ, ગત સાંજથી જ વરસાદી માહોલ જામ્યો
આકાશમાં કાળાડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી, છેલ્લા બે દિવસથી વરસાદના અમી છાંટણા વરસ્યા
આકાશમાં કાળાડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી, છેલ્લા બે દિવસથી વરસાદના અમી છાંટણા વરસ્યા
ગઇકાલે અમદાવાદમાં 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે શનિવારે બપોર બાદ શહેરમાં ઠેર ઠેર વરસાદ પડવાનું શરૂ થયું હતું.
સમગ્ર કચ્છ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે અબડાસા, માધાપર, માંડવી અને ગાંધીધામ સહિતના ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.
આજે બપોરના સમયે સતત બે કલાક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થવાનો વારો આવ્યો છે.
હાલમાં ચોમાસાના પ્રારંભ સાથે ચારેકોર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણી જગ્યાએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગીર સોમનાથ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વહેલી સવારથી વરસાદ વરસાવવાનું શરૂ કર્યુ છે.
રાજ્યમાં 7 થી 10 જુલાઈ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ હતી.