ભરૂચ ભરૂચમાં મેઘરાજાની ધમાકે’દાર બેટિંગ, ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી..! ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસ્યો મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય. By Connect Gujarat 22 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં મેઘરાજા અવિરત આગમન, વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘતાંડવ જોવા મળી રહયું છે ત્યારે ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. By Connect Gujarat 21 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં મેઘ તાંડવ, ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયુ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. આજે સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat 19 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat 18 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ભારે વરસાદ વચ્ચે ઇડરીયા ગઢનો નયનરમ્ય નજારો, પ્રવાસીઓની ભારે ભીડ ઇડરીયા ગઢનો નયનરમ્ય નજારો, પ્રવાસીઓની ભારે ભીડ. By Connect Gujarat 11 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : કુદરતના ધરતી પર ધામા, પહેલા વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠી વિલ્સન હિલ By Connect Gujarat 10 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમમાં 24 હજાર ક્યુસેક પાણીનો આવરો, જાવક 42 હજાર ક્યુસેક By Connect Gujarat 08 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મન મૂકીને વરસ્યા “મેઘરાજા” : ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં 36%થી વધુ વરસાદ નોંધાયો, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી... By Connect Gujarat 08 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મેઘરાજાનું પુનરાગમન : રાજ્યભરમાં આજથી વરસાદનો બીજો તબક્કો શરૂ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી... By Connect Gujarat 07 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn