ગુજરાતસાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત... સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. By Connect Gujarat Desk 23 Jun 2025 15:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે. By Connect Gujarat Desk 22 Jun 2025 14:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 20 Jun 2025 14:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો By Connect Gujarat Desk 20 Jun 2025 12:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદક્ષિણ ગુજરાતમાં દે’માર વરસાદ : નવસારી, વલસાડ અને વાપીમાં તારાજી સર્જાય, જનજીવનને અસર... રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે, By Connect Gujarat Desk 19 Jun 2025 17:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પ્રતિન ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ પર જ વરસાદી પાણી ભરાતા હાલાકી,પાલિકાની ગટર લાઈનના કારણે સર્જાઈ પરિસ્થિતિ અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. By Connect Gujarat Desk 19 Jun 2025 13:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, 24 જૂન સુધી ભારે વરસાદની આગાહી ભરૂચ શહેર અને જિલ્લામાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું હતું છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. By Connect Gujarat Desk 18 Jun 2025 13:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ, હાંસોટમાં 5.52 ઇંચ તો અંકલેશ્વરમાં 3.32 ઇંચ વરસાદ ખાબક્યો નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો.... By Connect Gujarat Desk 17 Jun 2025 12:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,3 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી By Connect Gujarat Desk 16 Jun 2025 12:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn