રાજકોટ : રાજકમલ ફર્નિચરના શો રૂમમાં લાગી ભયાનક આગ, પાર્ક કરેલા વાહનો પણ બળીને ખાખ થયા
આનંદ ચોક વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી. આગ એટલી ભીષણ હતી કે 5 થી 6 કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યાં હતા.
આનંદ ચોક વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી. આગ એટલી ભીષણ હતી કે 5 થી 6 કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યાં હતા.
જેતપુર-જુનાગઢ રોડ ઉપર આવેલ એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં ગેસ ચાલુ કરવા જતાં સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
રાજકોટ શહેરમાં આજે એક એવી અજીબ ઘટના સામે આવી છે, જેને સાંભળતાની સાથે સૌ કોઈ લોકો થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઇ જાય...
રાજકોટમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આજરોજ જામનગરની મુલાકાતે આવતા તેમને ગાર્ડ ઓફ ઓર્નર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.