ભરૂચભરૂચ : પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે આમોદ તાલુકાના રાજપૂત સમાજનું તંત્રને આવેદન... સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે, By Connect Gujarat 08 Apr 2024 15:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે રાજપૂત સમાજનું પ્રદર્શન, ક્ષત્રાણીઓએ ભારે આક્રોશ ઠાલવ્યો ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોધાવી આવેદનપત્ર આપ્યું હતું. By Connect Gujarat 02 Apr 2024 15:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લીઃમોડાસાના મેઢાસણ ગામે મુકેશ ભુવાજીનું રાજપુત સમાજ દ્વારા સામૈયા સાથે સ્વાગત કરાયું કલિયુગમાં ધાર્મિક ભાવના સાથે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધા રાખીને માતાજીના સેવકની બાધા આખડી રાખે છે એના અનેક કામો માતાજી પૂર્ણ કરે છે By Connect Gujarat 28 Feb 2024 12:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : સૌપ્રથમ વખત મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજાશે... મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતી નિમિત્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું છે. By Connect Gujarat 21 May 2023 13:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: હરસિધ્ધિ માતાજીના મંદિરે રાજપૂત સમાજના 225 યુવાનોએ તલવાર આરતી દ્વારા માતાજીની આરાધના કરી રાજપીપળા ખાતે 443 વર્ષ પૌરાણિક માઁ હરસિદ્ધિનું મંદિર આવેલું છે અને જ્યા નવરાત્રિનો મેળો ભરાય છે અને નવરાત્રિના માતાજીના મંદિરે દર્શન માટે મોટી ભીડ રહેતી હોય છે. By Connect Gujarat 02 Oct 2022 12:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાજપૂત સમાજ દ્વારા યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. By Connect Gujarat 11 Apr 2022 13:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn