ગુજરાત અમરેલી : નાની ખેરાળી ગામનો માર્ગ અત્યંત બિસ્માર, ગ્રામજનોમાં રોષ... અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાની ખેરાળી ગામનો રોડ અતિ બિસ્માર હાલત અને ગામમાં એસ.ટી. બસની સુવિધા નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 16 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : રાજુલાથી ખાંભા વચ્ચે દેખાયું 17 સિંહોનું ટોળુ, આખી ઘટના કેમેરામાં કેદ રાજુલાથી ખાંભા સ્ટેટ હાઇવે પર એક સાથે 17 સિંહો જોવા મળ્યાં હતાં. રસ્તો ઓળંગી રહેલાં 17 સિંહોના સમુહને ત્યાંથી પસાર થઇ રહેલાં વાહનચાલકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો. By Connect Gujarat 30 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : વિદ્યાર્થિનીઓએ કર્યો ચક્કાજામ, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. બસ બંધ કરાતા રોષ... વિદ્યાર્થીનીઓએ માનવ સાંકળ બનાવી માર્ગમાં આડશ ઉભી કરી હતી.અમરેલી જીલ્લામાં એસ.ટી. વીભાગની ઘોર બેદરકારી સામે આવી છે. By Connect Gujarat 10 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજુલા : હાઇવેની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી, વાહનચાલકો પરેશાન રાજુલા નજીક નેશનલ હાઇવેની ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે. By Connect Gujarat 13 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અમરેલી : નવરાત્રી નિમિત્તે "સમૂહ કન્યા પૂજન"નું આયોજન સંપન્ન, શાસ્ત્રોક્ત વિધિથી કરાય દીકરીઓની પૂજા... By Connect Gujarat 12 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : રાજુલામાં વૃધ્ધનો નદીમાં ઝંપલાવી આપઘાત, પુર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પણ પાણીમાં ઉતર્યા By Connect Gujarat 12 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : રાજુલામાં 90 વર્ષના પિતાને પુત્રએ માર્યો માર, જુઓ "ખજુર" ભાઇએ કેવી રીતે કરી મદદ By Connect Gujarat 14 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભાવનગર : સુજલામ સુફલામ જળ અભિયાનનો કરાયો પ્રારંભ, સમગ્ર જીલ્લામાં તબક્કાવાર કામગીરીની શરૂઆત By Connect Gujarat 05 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અમરેલી : મોંઘવારીના સમયમાં લોકોને મફતમાં ખાદ્યતેલ મળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા, આપ પણ જુઓ વિડીયો..! By Connect Gujarat 28 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn