ગુજરાતજામનગર : લશ્કરના જવાનોને મહિલા કોર્પોરેટર સહિતની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી... જામનગર સ્થિત આર્મી કેન્દ્રમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલ અને ભારત-તિબ્બત સંઘના મહિલા સદસ્યોએ લશ્કરના જવાનોને બહેનોએ રાખડી બાંધી આર્મી સેન્ટરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: વઢવાણમાં વૃક્ષને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરાય છે ઉજવણી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષા દોશી સતત 15 વર્ષથી 1500 થી વધુ મહિલાઓ સાથે સૌથી પહેલા રાખડી વૃક્ષને બાંધે છે, અને લોકોને વધુમાં વધુ વૃક્ષનું વાવતેર કરવા માટે પ્રેરણા આપે છે By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: કોસંબા ગામ ખાતે રણછોડજીને રાખડી બાંધવાની અનોખી પરંપરા,ત્યારબાદ રક્ષાબંધનની થાય છે ઉજવણી વલસાડ જિલ્લાના કોસંબા ગામ ખાતે રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતશ્રાવણ સોમવાર અને રક્ષાબંધનનો અનોખો સંયોગ, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિસમુદ્ર છલકાયો... પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો. By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી ભરૂચ જિલ્લાભરમાં ભાઈ બહેનના પ્રેમ રૂપી પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ પ્રજાપતિ બ્રહ્માકુમારીની બહેનો દ્વારા સબ જેલ ખાતે કેદી ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય,ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રક્ષાબંધને પાલિકાની સિટી બસમાં બહેનોને મફત મુસાફરીની ભેટ તો મળી, તો પણ કેટલીક બહેનો અટવાઈ પડી..! રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ માટે સિટી બસમાં મુસાફરીની મફત સુવિધાની ભેટ આપવામાં આવી હતી. By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા... જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા બાદ જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે, By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદીએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી, રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા સાથેનો ફોટો શેર કર્યો આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn