PM મોદીએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી, રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા સાથેનો ફોટો શેર કર્યો
આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે.
આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે.
રાખી તહેવાર એટલે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર. આપણે આપણા ભાઈ-બહેનો સાથે ગમે તેટલી લડાઈ કરીએ, આપણે તેમના વિના જીવી શકતા નથી.
ભાઈ-બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદિદિના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓનાં વેચાણમાં તેજી આવી છે.આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ, લારીઓ અને પાથરણાવાળા પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભીડ જોવા મળી
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને દેશના વીર સૈનિકો માટે રાખડી બનાવી હતી.
10થી માંડી 500 રૂપિયા સુધીની વિવિધ જાતની રાખડીઓ ઉપલબ્ધ છે. જોકે, અવનવા કલરના નાના-મોટા ગોટાઓ, ડિઝાઇનેબલ, સુતર, રુદ્રાક્ષ અને સુખડની ડાયમંડની રાખડી તેમજ ચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ છે.
અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે તમામ કેદીઓને રાખડી બાંધી રક્ષા બંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી