ભરૂચ: રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી
આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી હતી
આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી હતી
ભાઈની લાંબી આયુષ્યની રક્ષા માટે બહેન રાખડી બાંધે છે અને બહેનનું રુણ ચૂકવવા ભાઈ બહેનને કોઈ પણ યથા શક્તિ ભેટ આપે છે
વૃક્ષો માનવ જિંદગી માટે કેટલું મહત્વતા ધરાવે છે, તેનો સંદેશ વૃક્ષોને રાખડી બાંધી સુરેન્દ્રનગરની બહેનોએ આપ્યો
બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો સંબંધ વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે.
રક્ષાબંધન 2023 જ્યોતિષીઓના મતે ભદ્રાકાલ રાત્રે 09:02 સુધી છે. આ પછી, રાખડી બાંધવાનો શુભ સમય છે, જે બીજા દિવસે 31 ઓગસ્ટના રોજ સવારે 07.05 કલાકે છે.