હિંમતનગર : સ્પાઉસ ક્લબ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ....
રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે.
રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે.
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે. અને તેના સારા જીવનની શુભેચ્છા પાઠવે છે
કલરવ શાળાના દિવ્યાંગ બાળકો અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાખડીઓ બનાવી રહ્યા છે.