Connect Gujarat

You Searched For "Ranga Mama's dairy"

અંકલેશ્વર : પાડોશી જોડે રંગા મામાની ડેરીએ દર્શન કરવા જતા, 10 વર્ષીય બાળક અને પાડોશી કેનાલમાં ડૂબી જતા મોત

18 March 2023 10:08 AM GMT
હજાત રોડ પર આવેલા ઉકાઈ જમણા કાંઠાની નહેરના નાળાંમાં કોઈ કારણોસર પટકાયા હતાં. બંને નાળામાં પડતા પાણીમાં ડૂબી ગયા હતાં.