ભરૂચ: જંબુસર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું, રાશનકાર્ડ ધારકોને તંત્રએ નોટીસ ફટકારતા વિરોધ
રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે
રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે
ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે...
રેશનકાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશનકાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતા અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી
દેવગઢ બારીયા તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગરીબો માટે રાખવામાં આવેલા રેશનકાર્ડનો ગેરકાયદેસર લાભ લેતા 295 લખપતિ રેશનકાર્ડ ધારકોનો પર્દાફાશ
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એવું પણ સૂચન કર્યું છે કે તેણે આ પ્રક્રિયામાં આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મતદાર ઓળખપત્રને પણ પુરાવા તરીકે ગણવા જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ભરૂચ મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું