સરકારી ભરતી પરીક્ષામાં પ્રથમવાર બાયોમેટ્રિક સિસ્ટમથી પ્રવેશ
રાજ્યમાં આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષામાં પહેલીવાર બાયોમેટ્રિક સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

AAO પરીક્ષાનું આયોજન તા. 27 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હી સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવશે.