સાઉથ સિંઘમ સુર્યાની ફિલ્મ 'કંગુવા' પાંચ નહીં, દસ નહીં પરંતુ 38 ભાષાઓમાં થશે રિલીઝ
સાઉથના સિંઘમ એટલે કે એક્ટર સૂર્યા ટૂંક સમયમાં ફિલ્મ 'કંગુવા'માં જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.
સાઉથના સિંઘમ એટલે કે એક્ટર સૂર્યા ટૂંક સમયમાં ફિલ્મ 'કંગુવા'માં જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.
ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ઓછો વરસાદ હોવાને કારણે ખેડૂતો તેમજ જિલ્લાવાસીઓ ચિંતિત બન્યા છે.જોકે સિંચાઈ માટે પાણી છોડવાના તંત્રના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે.
આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને અનિલ કપૂરે મહત્વની ભૂમિકા ભજવી છે.
ભરૂચ જિલ્લા સબજેલ ખાતેથી દિવાળી સમયે 21 વર્ષથી સજા ભોગવનાર કેદીને મુક્ત કરવામાં આવતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા
બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
ઘણા વિવાદો બાદ સાઉથ સુપરસ્ટાર થલપથી વિજયની ફિલ્મ Leo આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે.