પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેસ અને મીડિયાકર્મીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાય...
પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (૨૦૨૨) દ્વારા પત્રકારો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (૨૦૨૨) દ્વારા પત્રકારો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગર માં યોજાયો કાર્યક્રમ, CM ભુપેન્દ્ર પટેલે વર્ષ 2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
ગુજરાતમાં ઉત્તરપ્રદેશ કેડરના એક IAS અધિકારીઓને સોશિયલ મીડિયા પર દંભ કરવાનું ભારે પડી ગયું.
સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ આરોપીઓને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.