અંકલેશ્વરથી પાનોલીને મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર, માર્ગના સમારકામ અંગે મામલતદાર કચેરીએ આવેદન અપાયું...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વર્ષ 2000 માં બનાવાયેલા 1404 આવાસ અંગે આવાસના લાભાર્થીઓને આવાસ તાત્કાલિક મરામત કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.
આજે વહેલી સવારના સમયે ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ વિરોધ કાર્યક્ર્મ યોજાયો હતો.
નવરાત્રી અને ઇદેમિલાદના તહેવાર પહેલા બિસ્માર બનેલા રસ્તાઓને કાર્પેટીંગ સહિત સાફ-સફાઈ તેમજ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તે માટે ભરૂચ નગરપાલિકા ખાતે પાલિકાના વિપક્ષના સભ્યોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
રાજયમાં વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સી.એમ.ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 500 કરોડથી વધુનીઓ ગ્રાન્ટની ફાળવણી કરી છે
બદર પાર્ક અને નશેમન પાર્ક નજીકથી જે.બી.મોદી પાર્ક તરફ આવતો માર્ગ ખાડો બંધ કરી દેવાતા સ્થાનિકોએ ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું
ઓદ્યોગીક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલ ભરૂચ જીલ્લામાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.