સાબરકાંઠા : મોટી બોખમાં યોજાય સ્પેશિયલ ડ્રાઈવ, ફાયર વિભાગની કામગીરીથી લોકોને વાકેફ કરાયા...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રિના સમયે 5 ફૂટ લાંબો એક મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયો હતો.
ભરૂચ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ મહિલાઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઇ રહી છે.
શહેરમાં એક શ્વાન પ્રેમી મહિલાએ ફાયર વિભાગની મદદથી 80 ફૂટ ઉપર પહોંચી જર્જરીત શોપિંગના આઠમા માળે ફસાયેલા શ્વાનને હેમખેમ બચાવી લીધો હતો