મહેસાણા: વિસનગરમાં લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયુ,આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર ખાતે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર ખાતે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી.
બોટાદ અને ધંધુકા પંથકમાં બનેલી ઝેરી દારૂકાંડની ઘટનામાં હાલ જયારે ૬૩ જેટલા લોકો ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
ગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનીટરીંગ હવે વધુ સરળ બન્યું છે.