આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનોએ પોલીસ જવાનોને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની કરી ઉજવણી
મહિલા સુરક્ષાની બહેનોએ આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી રાખડી બાંધી
મહિલા સુરક્ષાની બહેનોએ આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી રાખડી બાંધી
જામનગર સ્થિત આર્મી કેન્દ્રમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલ અને ભારત-તિબ્બત સંઘના મહિલા સદસ્યોએ લશ્કરના જવાનોને બહેનોએ રાખડી બાંધી આર્મી સેન્ટરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા
કેન્દ્રીય મંત્રીના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલના હાથે સુરક્ષા કવચ બાંધ્યું હતું. આ સાથે જ બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા
પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષા દોશી સતત 15 વર્ષથી 1500 થી વધુ મહિલાઓ સાથે સૌથી પહેલા રાખડી વૃક્ષને બાંધે છે, અને લોકોને વધુમાં વધુ વૃક્ષનું વાવતેર કરવા માટે પ્રેરણા આપે છે
ગુજરાત | Featured | સમાચાર , ભારત ભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે,આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે
ભાઈ-બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદિદિના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓનાં વેચાણમાં તેજી આવી છે.આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ, લારીઓ અને પાથરણાવાળા પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભીડ જોવા મળી
10થી માંડી 500 રૂપિયા સુધીની વિવિધ જાતની રાખડીઓ ઉપલબ્ધ છે. જોકે, અવનવા કલરના નાના-મોટા ગોટાઓ, ડિઝાઇનેબલ, સુતર, રુદ્રાક્ષ અને સુખડની ડાયમંડની રાખડી તેમજ ચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ છે.