સુરેન્દ્રનગરનાં લીંબડી હાઈવે પર ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાતા પતિ પત્નીના મોત
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા
સુરતથી વડોદરા તરફ જતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પુનગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાય હતી જેના કારણે અકસ્માત સર્જાયો જેમાં કારચાલકનું મોત
2 બાઇક ચાલક સામસામે ટકરાતાં ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
વૃદ્ધને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માતના પગલે થોડો સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
નેશનલ હાઇવે નંબર 48 પર તાપી હોટલ નજીક બાઈક ચાલકને બચાવવા જતા ટેમ્પો માર્ગની બાજુમાં ઉતરી ગયો હતો અને પલટી મારી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પાચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.
કરૌલી-ધોલપુર હાઇવે NH-11B પર સુનીપુર ગામ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. સ્લીપર કોચ બસ અને ટેમ્પો વચ્ચેની અથડામણમાં 11 લોકોના કરૂણ મોત
અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
કારમાં સવાર સારવણી ગામના અમિત જીવણભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ વાંસદા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો