મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ વળતા એક જ પરિવારના 9ના મોત
ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે
ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે
જંબુસરના દેવલા ગામ ખાતે રહેતા સુરેશ રાઠોડની 4 વર્ષની બાળકી સંજનાને પૂરઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે અડફેટે લેતા બાળકીનું સારવાર દરમિયાન કરુંણ મોત નીપજ્યું
ટ્રકે પુરપાટ ઝડપે હંકારતા બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક જીતુ વાઘની છાતીના ભાગે ટ્રકનું ટાયર ચઢી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું
2 કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોત, જ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, બન્ને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર ઉમલ્લા ગામના કમલેશ તડવી મોત થયું હતું જ્યારે બીજા ઇસમને ગંભીર ઇજાઓ થઇ
અકસ્માતમાં કારમાં સવારે એકથી બે લોકોને ઈજા પહોંચી હતી.તો બેથી ત્રણ કારમાં નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું
તવરા ગામ નજીક બે ટ્રક સામસામે ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના બનાવમાં ટ્રક ચાલકોનો આબાદ બચાવ થયો હતો જો કે અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા
એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા