ભરૂચ : લિંકરોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના રૂ.35 લાખના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત
ભરૂચ નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો.
ભરૂચ નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો.
વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઇવે નજીક ખાડામાં વિશાળકાય મગર દેખા દેતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
ભરૂચ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના પગલે વર્ષોથી પરંપરાગત વાણીની ખેતી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.
તમે જે બિસ્માર માર્ગના દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગના છે.
રાજ્યમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં વધુ એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી.