આઈપેડ-વોલેટ સિવાય રોહિત શર્મા પણ ભૂલી ગયો છે લગ્નની રીંગ , વિરાટે જણાવી હિટમેનની આ આદતો..!
ભારતે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. રાયપુરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમને 108 રનમાં આઉટ કરી દીધી હતી.