IND vs AUS : 17 મહિના પછી રોહિતએ ફટકારી ટેસ્ટ સદી, ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ..!
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે.
ભારતે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. રાયપુરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમને 108 રનમાં આઉટ કરી દીધી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ શનિવારે રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
બાંગ્લાદેશે પ્રથમ વનડેમાં ભારતને એક વિકેટથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં એક સમયે ભારતની નવ વિકેટ 136 રનમાં પડી ગઈ હતી.
ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.