વૈષ્ણોદેવીમાં રોપ-વે બનાવવાનો કેમ થઈ રહ્યો છે વિરોધ, શું છે આખી વાત?
માતા વૈષ્ણોદેવી ખાતે શરૂ થનારા રોપ-વે પ્રોજેક્ટ સામે પિથુ, પાલખી અને ઘોડાના સંચાલકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ કરનારાઓનું કહેવું છે કે રોપ-વે કાર્યરત થવાથી તેમની આજીવિકા સમાપ્ત થઈ જશે.