દત્રાતેય હોસબાલે ફરી બન્યા RSSના સરકાર્યવાહ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ રવિવારે દત્રાતેય હોસબાલે ને 'સરકાર્યવાહ' પદ માટે ફરીથી ચૂંટ્યા છે.
કચ્છ : ભુજમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારીનો કરાયો પ્રારંભ,સંઘ સંચાલક ડો.મોહન ભાગવત વિશેષ ઉપસ્થિત
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારી બેઠકનો કરછના ભુજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં સંઘ સંચાલક ડો.મોહન ભાગવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા : RSSના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં મુડેટી ગામે વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભ યોજાયો
RSSના વડા મોહન ભાગવત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ વેદ સંસ્કૃત પાઠશાળાના જ્ઞાન ગૌરવ સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,
ભરૂચ અને જંબુસરમાં RSS દ્વારા હિન્દુ નવ વર્ષ નિમિત્તે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી, ઠેર ઠેર પુષ્પવર્ષા કરાય
ભરૂચ અને જંબુસર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનાની શરૂઆતની સાથે હિન્દુ નવ વર્ષ નિમિત્તે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું, મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા
ધ્વજ, બેન્ડ અને દંડ સાથે હજારો શિસ્ત બધ્ધ સ્વયંસેવકોનું ઠેર ઠેર વિવિધ પથ ઉપર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું
સુભાષ ચંદ્ર બોઝ જયંતિ : RSS ચીફે કહ્યું- ભારતને મહાન બનાવવાનું નેતાજીનું સપનું અધૂરું છે, આપણે સાથે મળીને તેને પૂરું કરવું પડશે..!
મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ આજે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. આજનો દિવસ પરાક્રમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
/connect-gujarat/media/post_banners/3a58a621d118d27234638e130ad4191c4489097cc4a6553f8116bbca9a91aeff.jpg)
/connect-gujarat/media/post_banners/6a0b4de38ec8d5743712473e1e3cfc3647ae5b017e5d9aad4a39b53e08c0bbb5.webp)
/connect-gujarat/media/post_banners/db855d6d2250ef439cb744f1d04d9453454af1b1e7003d9f409b55e85c0a61bf.webp)
/connect-gujarat/media/post_banners/f0d7a4ec8108bc18192d5bd402bc9e7577f4cfad7874d1361f8964fbd423e747.jpg)
/connect-gujarat/media/post_banners/d1ae6bf3d09f468ef5f85bf9c06560b4ffd22596807ebfb861c24da2f9945b28.jpg)
/connect-gujarat/media/post_banners/4ba3f4477c1ccafc87aee7924254e4608dd9f4129c310144fab73a9c90dfdadf.jpg)
/connect-gujarat/media/post_banners/c9cff0c5d3228d58f1a3f2e10e300c2fd097fdb05ea1a8128837df1d232558e4.webp)
/connect-gujarat/media/post_banners/ce8f074a4ccd56d6173ee628f5fa81ef6250cc2477d1d636ae83e68df933d093.webp)
/connect-gujarat/media/post_banners/2d9bb604dce5e33e3b038a7d03e3228cad41536f5eed9824a5ada7f3ad6b838a.jpg)
/connect-gujarat/media/post_banners/f2c977f56401519f21edd9ea5cc9c93c4c1afa3851f52d8555ca2a619e7f4db3.jpg)