સાબરકાંઠા: હિંમતનગરમાં ઓવરબ્રિજનું નિર્માણકાર્ય થોડા દિવસોમાં થશે શરૂ, ટ્રાફિકજામની સમસ્યામાંથી મળશે મુક્તિ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી.
સમગ્ર રાજ્યમાં અભિયાન સ્વરૂપે જળ બચાવવાના પ્રયાસે તળાવો ઊંડા કરવાની કામગીરીને વેગ મળ્યો છે
કાનપુર ગામના નિવૃત્ત બેન્ક મેનેજર જશુભાઈ પટેલે કાનપુર ગામના સ્મશાન ગૃહના ઉજ્જડ એરિયાને સવા બે વર્ષમાં મંગલ મંદિર બનાવી દીધો છે
સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં નકલી GST ઓફિસરો બનીને એક વેપારી પાસેથી રૂપિયા 1.50 લાખની છેતરપિંડી આચરી હતી.
ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. જેને લઇને પોલીસ દ્વારા ક્રાઇમને અટકાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.