સાબરકાંઠા: વિજયનગરના દ્રઢવાવમાં આગ બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ,પરિવારજનોનો આબાદ બચાવ
બ્લાસ્ટ થતા ઘરમાં મુકેલી તિજોરી ઉપરાંત ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ ગઈ હતી. તો આગ લાગતા દીકરી બહાર નીકળતા તેનો બચાવ થયો
બ્લાસ્ટ થતા ઘરમાં મુકેલી તિજોરી ઉપરાંત ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ ગઈ હતી. તો આગ લાગતા દીકરી બહાર નીકળતા તેનો બચાવ થયો
પ્રાંતિજ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસના ૧૭ કાર્યકરોની પ્રાંતિજ પોલીસ દ્રારા અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી
ઇડરના ખેડૂતે પાંચ વીઘા જમીનમાં વડોદરાથી પપૈયાના રોપ લાવીને 2500 જેટલા પપૈયાના છોડ વાવ્યા હતા જે બાદ મબલખ ઉત્પાદન મેળવ્યુ છે
સાબરકાંઠા તાલુકાનાં ગોરલ ગામના એક વ્યક્તિએ અત્યાર સુધી માં 3 હજાર જેટલા સાપનું રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
આગામી દિવસોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે આવેલ મહાદેવ પ્લાયવુડની ફેકટરીમા આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી
પ્રાંતિજ દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી મળવાને લઈને મહિલાઓ પાલિકામા દોડી આવી હતી. અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઇ નિરાકરણ કરવામાં આવતું નથી
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાબલી ગામમાં આવેલા મહાકાળી માતાજીનાં મંદિરના પથ્થરમાંથી ઘંટ જેવો રણકાર ઉત્પન્ન થાય છે.