સાબરકાંઠા: સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ
સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવ ફેરના મામલે પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે ડેરી સંચાલકોને રજૂઆત કરી હતી
સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવ ફેરના મામલે પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે ડેરી સંચાલકોને રજૂઆત કરી હતી
સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસના કહેરના પગલે મુખ્ય હિંમતનગર સિવિલ હોસ્પિટલની સાંસદ શોભના બારૈયાએ મુલાકાત લીધી હતી અને તબીબોને તેઓએ જરૂરી સૂચનો કર્યા હતા
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
દીવ દમણના પ્રશાસક અને હિંમતનગર ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનક્ષી પોસ્ટ કરનાર યુવકને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે આરોગ્ય વિભાગની 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરાની હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી મારામારી કરી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે
ખાડાઓમા પાણી ભરાતા હાઇવે ઉપરથી પસાર થતા લોકોને પાણી ખાડાઓ ના દેખાતા તેવો ખાડાઓમા પટકાય છે અને તેમના વાહન અને તેમના હાડકા ભાંગવાનો વારો આવ્યો છે.