સાબરકાંઠા : તલોદમાં નકલી GST અધીકારીની ટોળકીના વધુ 2 પોલીસકર્મીની ધરપકડ...
સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં નકલી GST ઓફિસરો બનીને એક વેપારી પાસેથી રૂપિયા 1.50 લાખની છેતરપિંડી આચરી હતી.
સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં નકલી GST ઓફિસરો બનીને એક વેપારી પાસેથી રૂપિયા 1.50 લાખની છેતરપિંડી આચરી હતી.
ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. જેને લઇને પોલીસ દ્વારા ક્રાઇમને અટકાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક જ ટ્રકનો ટર્ન લેતા રોડ પર આવતી ઈકોકાર ટ્રક પાછળ ધુસી જતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી તો એક વ્યક્તિનું મોત નિપજયુ હતુ
તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડયો જેમા અકસ્માતમા બેના ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ
બ્લાસ્ટ થતા ઘરમાં મુકેલી તિજોરી ઉપરાંત ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ ગઈ હતી. તો આગ લાગતા દીકરી બહાર નીકળતા તેનો બચાવ થયો
પ્રાંતિજ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસના ૧૭ કાર્યકરોની પ્રાંતિજ પોલીસ દ્રારા અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી
ઇડરના ખેડૂતે પાંચ વીઘા જમીનમાં વડોદરાથી પપૈયાના રોપ લાવીને 2500 જેટલા પપૈયાના છોડ વાવ્યા હતા જે બાદ મબલખ ઉત્પાદન મેળવ્યુ છે
સાબરકાંઠા તાલુકાનાં ગોરલ ગામના એક વ્યક્તિએ અત્યાર સુધી માં 3 હજાર જેટલા સાપનું રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.