સાબરકાંઠા: કોરોનાકાળમાં ઘરે બેસી બનાવાયેલ ચિત્રોનું પ્રદર્શન યોજાયું,500 ચિત્રો રજૂ કરાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આર્ટ' ઓ ફેર ૨૦૨૨નું આયોજન કરાયું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આર્ટ' ઓ ફેર ૨૦૨૨નું આયોજન કરાયું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગઢી ગામ નજીક આજે વહેલી સવારે બંધ ફેક્ટરીના સ્ક્રેપમાં આકસ્મિક આગ લાગી હતી.
હિમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરૂણ મોત નીપજયું હતું
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે ત્યારે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
રોકડ રકમ ૯૦,૦૦૦ તથા દુકાનમા લાગેલ સીસીટીવી કેમરાનુ ડીવીઆર લઈ ગયા હતા..
હિંમતનગરના હડીયોલ ગામે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા 2 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં યુદ્ધની માફક મત મેળવવાની ટક્કર ઉમેદવારોને હંફાવી રહી છે.