અંકલેશ્વર: એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયુ
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે મહાત્મા ગાંધીજી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સફાઈ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે મહાત્મા ગાંધીજી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સફાઈ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારો છેલ્લા છ મહિનાથી પગારથી વંચિત રહેતા તેમના પરિવારની હાલત કફોડી બની છે,અને શ્રમજીવીઓ પૂરા વેતનની માંગ કરી રહ્યા છે.
આમોદ નગરપાલિકાનાં સફાઇ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈ ધરણા પર ઉતર્યા છે
કોંગ્રેસના નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલા પર આક્ષેપ, સફાઈ કામદાર સાથે અભદ્ર વર્તન કરાયું હોવાના આક્ષેપ કરાયા.