ગુજરાત જુનાગઢ : સિંહ દર્શન અને જૈવિક સૃષ્ટિને નિહાળવા સાસણ ગીર અભ્યારણમાં પ્રવાસીઓનો ધસારો... હાલ ચાલી રહેલી નાતાલની રજાઓમાં જુનાગઢના સાસણ ગીર અભ્યારણમાં સિંહ દર્શન સહિતની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. By Connect Gujarat Desk 26 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ દિવાળીની રજાઓમાં પ્રવાસીઓથી ઉભરાયું સાસણગીર, માણ્યો સિંહ દર્શનનો નજારો સાસણગીરમાં લોકોની ભારે ભીડ તેમજ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સાથે જ સિંહ દર્શન કરી પ્રવાસીઓએ અલગ જ રોમાંચ અનુભવ્યો સાથેજ હોટલોમાં બુકિંગ હાઉસફુલ જોવા મળી રહ્યા છે By Connect Gujarat Desk 03 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાસણ-ગીર પંથકમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા ખેડૂતોની પરિસ્થિતિ વધુ વિકટ બની..! By Connect Gujarat 22 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: સાસણમાં વેકેશનના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો, સ્થાનિકોને મળી રહી છે રોજગારી ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે વાલીઓ વિદ્યાર્થીઓ સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે By Connect Gujarat 13 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હવે, 4 મહિના સુધી પ્રવાસીઓ નહીં કરી શકે ગીર નેશનલ પાર્કમાં "સિંહ દર્શન", જાણો કારણ..! દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે By Connect Gujarat 15 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : સાસણ ગીર અભ્યારણ્ય અને જંગલ વિસ્તારના પ્રાણીઓ માટે પાણીના કૃત્રિમ કુંડનું નિર્માણ પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓ માટે વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. By Connect Gujarat 24 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મુકાયું… દેશનું ગૌરવ એવા એશિયાટિક સિંહોની એક ઝલક જોવા પ્રથમ દિવસે જ પ્રવાસીઓનો જોરદાર ઘસારો જોવા મળ્યો By Connect Gujarat 16 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn