Connect Gujarat

You Searched For "saurashtranews"

આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

7 Sep 2021 4:25 PM GMT
જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, ખેડા ભરૂચ અને વલસાડ અતિભારે વરસાદની આગાહી

રાજકોટ : શું ગાંઠિયાની બનાવટમાં વાપરવામાં આવે છે વોશિંગ પાઉડર ?

30 Aug 2021 11:48 AM GMT
ફરસાણના વેપારીઓ ગાંઠિયાની બનાવટમાં ખાવાના સોડાના સ્થાને વોશિંગ પાઉડરનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે

લાંબા વિરામ બાદ રાજ્યના 55થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ, ફરી જામશે વરસાદી માહોલ

14 Aug 2021 6:08 AM GMT
ગીર ગઢડા, બારડોલીમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજી સારા વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે.

રાજકોટ : કાંગશીયાળી ગામે ચેકડેમમાં ડુબવાથી ત્રણ યુવતીના મોત, પાંચ યુવતીઓ ન્હાવા પડી હતી

13 Aug 2021 10:02 AM GMT
ચેકડેમમાં ડુબી રહેલી બે યુવતીઓને બચાવી લેવામાં આવી છે જયારે ત્રણ યુવતીઓના જીવ બચાવી શકાયા ન હતાં

રાજકોટ : સરકાર વાત અમારી સાંભળો, સહાય નથી જોઇતી, અમારા પરિવારના મોભીને પાછા લાવો...

8 Aug 2021 7:07 AM GMT
દીવ, કોડીનાર, પોરબંદર પંથક તેમજ વિવિધ વિસ્તારોના આશરે 558 જેટલા માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે

રાજકોટ : ૭૫ લાખની કારના માલિકે ૪૦ રૂપિયાનો ટોલ ન ભરવા કરી નાખી હદ પાર, જાણીને ચોંકી ઉઠશો

16 Feb 2020 10:02 AM GMT
રાજકોટ જિલ્લાના ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝા પર ફરી એક વખત માથાકૂટ થઈ છે. માત્ર 40 રૂપિયા જેવી નજીવી રકમ માટે રિવોલ્વર બતાવી દાદાગીરી કરતો સમગ્ર મામલો...

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે કરી એવી માંગણી કે સસ્પેન્ડ કરી દેવાયા, જુઓ શું છે ઘટના

24 Jan 2020 1:21 PM GMT
સૌરાષ્ટ્રયુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલથઈ હતી. જેમાં તેઓ એક યુવતીને PhD કરાવવાની અને પ્રોફેસર...

જામનગર નજીક સચાણા માં એક ફાર્મ હાઉસમાં કોંગી નગર સેવિકાના પુત્રો દ્વારા ચલાવાતું જુગારધામ પકડાયું

24 Jan 2020 10:54 AM GMT
ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા ૧૩ શખસો પકડાયા: નગર સેવિકાના પુત્રસહિત અન્ય બે ફરાર એલસીબીએ પાડેલા જુગાર અંગેના દરોડામાં રોકડ રકમ અને વાહનો...

રાજકોટ : મ્યુનિ. કમિશનર-ચેરમેને રેલાવ્યા સૂર, જુઓ પછી લોકોએ શું નારા લગાવ્યા..!

20 Jan 2020 11:42 AM GMT
આ વર્ષે રાજકોટમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે પ્રજાસત્તાક પર્વનો આજે ત્રીજો દિવસ છે. રાજકોટના બાલ...

રાજકોટ : પતંગની દોરી છે મોતનો સામાન, જાણો કેમ માનવીઓ તથા પક્ષીઓ થાય છે ઘાયલ

10 Jan 2020 3:28 PM GMT
ઉત્તરાયણનાતહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યાં છે ત્યારે રાજકોટ સહિત સમગ્રગુજરાતમાં માર્ગો પર દોરીને માંજો લગાવનારા પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા...

રાજકોટ : કોંગ્રેસના બળવાખોર સભ્યોમાં પડયાં ફાંટા, કારોબારી સમિતિના ચેરપર્સનનું રાજીનામું

17 Dec 2019 12:34 PM GMT
કોંગ્રેસશાસિત રાજકોટ જિલ્લા પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે. આજે જિલ્લા પંચાયતમાંકારોબારી બેઠક મળે તે પહેલાં જ કારોબારી સમિતિના ચેરપર્સન...

રાજકોટ સ્ટેટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહજીનો થશે રાજ્યભિષેક

16 Dec 2019 11:48 AM GMT
રાજકોટસ્ટેટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહજીની તિલક વિધિ આગામી ૩૦જાન્યુઆરીના રોજ વસંત પંચમીના દિવસે થશે. ત્યારે આ કાર્યક્રમના ઉપક્રમે...
Share it