ફાઇનાન્સ કંપનીનું ઉઠમણું..! : પંચમહાલમાં રૂ. 5 હજાર સામે 1 લાખની લોનની લાલચ 100થી વધુ લોકોને ભારે પડી...
પંચમહાલમાંથી બોગસ લગ્ન કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં લોન આપવાના બહાને 100થી વધુ લોકો સાથે ઠગાઈ થતાં ચકચાર મચી છે.
પંચમહાલમાંથી બોગસ લગ્ન કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં લોન આપવાના બહાને 100થી વધુ લોકો સાથે ઠગાઈ થતાં ચકચાર મચી છે.
સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લાના ઓવાડા ગામે સ્કૂલ ફળિયામાં રહેતા ઈગલ પટેલ વલસાડ જિલ્લા પુરવઠા વિભાગમાં વર્ષ 2015થી આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો.
નવસારી જિલ્લાના ખેરગામમાં એક મહિલાએ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જ્વેલર્સ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરતા છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ
મનુબર ચાર રસ્તા પાસે આવેલ ઓચિંટ શોપીંગ સ્થિત રેહમત ટ્રેડર્સ ખાતે દુકાનના માલીક હુસેન હનીફ મેમણ ડુપ્લીકેટ લેબલવાળુ તેલ બજારમાં વેચાણ કરે છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સેલ્ફ ડ્રાઈવમાં કાર લઇ બારોબાર કાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કરી 2 શખ્સોની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પીરામણ નાક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે.
મુંબઈ પોલીસે ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે.