અમદાવાદ : મહાનગરની 700થી વધુ શાળાઓમાં વેકસીનેશનની શરૂઆત
અમદાવાદની શાળાઓમાં વેકસીનેશનનો પ્રારંભ થયો છે ત્યારે હિરામણી સ્કુલ ખાતે રાજયસભાના સાંસદ નરહરિ અમીને હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
અમદાવાદની શાળાઓમાં વેકસીનેશનનો પ્રારંભ થયો છે ત્યારે હિરામણી સ્કુલ ખાતે રાજયસભાના સાંસદ નરહરિ અમીને હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
રાજયમાં 15 થી 18 વર્ષના ટીનએજર્સને કોરોનાની વેકસીન આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે.
ભરૂચ જીલ્લામાં 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે
અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો કોરોના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું.
ભાવનગરમાં સરકારના આદેશ પહેલા ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર. આર. હોસ્પિટલના વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી.
અમદાવાદની 214 શાળાને ફાયર વિભાગની નોટિસ, ફાયર સેફ્ટીના અભાવના કારણે નોટિસ ફટકારાય.