ભરૂચઅંકલેશ્વર : જુના બોરભાઠા બેટની સરકારી પ્રાથમિક શાળામાં નિર્માણ પામેલ અદ્ધતન સાયન્સ લેબનું લોકાર્પણ કરાયું... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે અલાઇવસ લાઈફ સાયન્સિસ અને જનપ્રકૃતિ ફાઉન્ડેશનના સયુંક્ત ઉપક્રમે અદ્ધતન સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 27 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જિલ્લામાં ધો. ૧૦ના ૨૩૩૮૪, ધો. ૧૨ સા.પ્ર.ના ૯૫૫૨ અને ધો. ૧૨ વિ.પ્ર.ના ૩૮૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમ્યાન ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. By Connect Gujarat 29 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બાળકોમાં ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવવા હેતુ નવેઠા પ્રાથમિક શાળામાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન... પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત CRC ભાડભૂત ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 04 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશશું નખ ઘસવાથી વાળ લાંબા થાય છે? જાણો શું છે આની પાછળનું સાયન્સ બાલાયામ કરવાથી ટાલ પણ દૂર થઈ શકે છે. સફેદ વાળ બંધ થઈ જાય છે. અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે. By Connect Gujarat 27 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરના 13 વર્ષીય બાળકે સૂઝબૂઝથી સ્પાઇડર રોબોટ બનાવ્યો, પ્રોજેકટ લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર તાલુકાના અંદાડા ગામના બાળકને નાનપણથી જ અવનવુ સર્ચ કરવાનો, ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી કંઈકને કંઈક નવું શોધવાનો શોખ હતો. By Connect Gujarat 02 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ધોરણ 12 સાયન્સના 6535 વિદ્યાર્થીનું પરિણામ 69.03 ટકા જાહેર થયું આજરોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું, વડોદરાનું પરિણામ 69.03 ટકા જાહેર થયું By Connect Gujarat 12 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : બે વર્ષના અંતરાલ બાદ બાળમેળાનો પ્રારંભ, 150થી વધુ કૃતિઓ નિર્દશનમાં મુકાય કોરોનાની મહામારી બાદ જનજીવનની ગાડી પાટા પર આવી ચુકી છે ત્યારે વડોદરામાં બે વર્ષના અંતરાલ બાદ બાળમેળાનો પ્રારંભ થયો છે. By Connect Gujarat 13 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredકચ્છ : ભારતનું પ્રથમ જીઓ પાર્ક બને તેવા ઉજળા સંજોગો, સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિકોને મળી સફળતા By Connect Gujarat 12 Apr 2021Share Twitter Share Whatsapp LinkedIn